આપણે જાણીએ છીએ કે લગ્ન ચાલી રહ્યા છે, તાજેતરમાં એક લગ્ન થયા જેમાં વરરાજા પર 500 અને 100ની નોટોનો વરસાદ થયો, લોકો લડવા લાગ્યા અને આ વીડિયો વાયરલ થયો છે. વધુ વાંચો.

વરઘોડામાં લોકોએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 500ની નોટ લેવા માટે પણ લોકોનો ધસારો જોવા મળ્યો હતો. જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? પૈસા લૂંટવા માટે નાસભાગ મચી ગઈ તો જવાબદાર કોણ?વધુ વાંચો.
ખરેખર આજના સમયમાં લોકોએ લગ્નને સુંદર બનાવી દીધું છે, લોકો એકબીજાને સરસ અને ભવ્ય બનાવવા માટે લગ્ન પર કરોડો રૂપિયા ખર્ચે છે.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.