શા માટે માણસનું જ્ઞાન ઢંકાયેલું રહે છે? જેનો ઉત્તર શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે આપ્યો છે.
आवृत्तं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ।
હે કૌન્તેય ! આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ના થાય તેવું કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વળે માણસનું જ્ઞાન ઢંકાય જાઇ છે. ( અધ્યાય ત્રીજો, શ્લોક ૩૯ )
ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન કહ્યું હતું.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।
હે ભારત ! જ્યારે જ્યારે ધર્મને હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાનું રૂપને સર્જુ છું કરવાનો અર્થી કે સાકારરૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું.
સાધુપુરુષોનું રક્ષણ કરવા માટે, દુષકર્મીઓનો વિનાશ કરવા અને ભાગવત ધર્મની સમ્યક્ રીતે સ્થાપના કરવા હું યુગે યુગે પ્રગટ થાઉં છું. (અધ્યાય ચોથો, શ્લોક ૭,૮ )
પુર્નજન્મમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી કૃષ્ણ આ પ્રમાણે અર્જુન ઉત્તર આપે છે.
जन्म कर्मच मे दिव्यमेवंयो वेत्ति तत्त्वतः।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ।
હે અર્જુન ! મારાં જન્મ અને કર્મ દિવ્ય અર્થાત્ નિર્મળ અને અલૌકિક છે- એમ જે માણસ તત્ત્વથી જાણી લે છે, તે દેહ છોડીને પુનજર્ન્મ નથી પામતો, પણ મને જ પામે છે. ( અધ્યાય ચોથો, શ્લોક ૯ )
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu